સાંઈબાબાએ તેમના અનુયાયીઓને 11 : શીખો આપી હતી, જે નીચે પ્રમાણે છે : શિરડીની જમીન પર તે જ્યાં પણ પોતાના પગ મૂકશે, તેના દૂખનો અંત આવશે. કંગાળ અને દુ:ખી માણસ મારી સમાધિના પગથિયા ચડશે ત્યારે આનંદ અને સુખનો વૈભવ પ્રાપ્ત કરશે. શરીર છોડ્યા બાદ પણ હું પૃથ્વી પર સક્રિય અને શક્તિશાળી રહીશ. મારી સમાધિ આશિર્વાદ બની રહેશે અને મારા શ્રદ્ધાળુઓના દુ : ખોની પૂચ્છા કરશે. હું મારી કબરમાંથી પણ સક્રિય અને શક્તિશાળી રહીશ. મારા મર્ત્ય અવશેષો સમાધિમાંથી પણ વાત કરશે. મારી પાસે આવનાર, જાતને સમર્પિત કરનાર અને મારી શરણની ઈચ્છા કરનાર દરેકની મદદ અને રાહ ચિંધવા હું હંમેશા રહીશ. જો તમે મારી સામે જોશો, હું પણ તમને જોઈશ. જો તમે તમારો બોજો મને આપશો તો ચોક્કસથી હુ તેનું વહન કરીશ. મારી સલાહ અને મદદ માંગશો તો તમને તે જરૂર મળશે. મારા ભક્તોમાં કોઈ જ દુ:ખો નહી રહે.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સાંઈ બાબાના દર્શન કરવાનો સમય :
શિરડી નજીકના રેલ્વે સ્ટેશન
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Shirdi is about 285 kms and 6 hours' drive from Mumbai(Bombay). It is accessible by rail upto Nashik and Manmad and Until 1918, Shirdi was a sleepy little village,
|